વસ્તુ જે છે નાની પણ તેના પરિણામો બહુ મોટા છે.
જય શ્રી કૃષ્ણ મિત્રો , આપણી દુનિયામાં ઘણીબધી મહત્વની વસ્તુઓ છે. પણ આપણે માત્ર મોટી વાતુને કે વસ્તુઓને જ વધુ મહત્વ આપીએ છીએ. proton અને neutron એ સૌથી સારા ઉદાહરણ છે. કહેવામાં આવે છે કે ભગવાને proton અને neutron ક્યાં કારણે બનાવીય , કારણ કે આપણે સમજી શકીએ કે નાની નાની વસ્તુ થી જ મોટી વસ્તુ બને છે. જો proton અને neutron ન હોત તો આ ભહ્માંડ બનતું ? નહીં . તો આજ આપણે આવી જ 5 વાતુની કે વસ્તુ ઓ ની ચર્ચા કરશુ જે શરૂઆતમાં લાગે નાની પણ ભવિષ્યમાં તેના થી મોટી પ્રોબ્લેમ થઈ શકે છે. તેથી તેમાં આજથી જ સુધારો કરવાનું સારું કરી લો. શું તમને ખબર છે ? ( પરમાર રોનક દ્વારા રચાયેલ ) ( 5) Habit * આદતો* હું તમને બે વિકલ્પ આપું તો તમે કયો વિકલ્પ લેશો ? Best movie જોવાનો કે Best book વાંચવાનો. તો તમે કયો વિકલ્પ લેશો ? ઘણી વાર આપણે નાની નાની આદતોને મહત્વ આપતા નથી. પણ તે આગળ જતાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. જેમ કે રાજ...