શું છે આપણું ભવિષ્ય ..?🤔😱 ( Part - 2 Nuclear Waste )
જાય શ્રી કૃષ્ણ મિત્રો , તો આજે આપણે આગર વાત કરીશું ભવિષયની. કે કઈ કઈ આજની આપણી ભૂલો છે જેનાથી ભવિષ્ય ખતરામાં આવી શકે છે. ( part - 1 ) (👈 અહીં ક્લિક કરીતો અને global warming વિશે જાણો.) તો આ part 2 જેમાં આપણે ચર્ચા કરીશુ Nuclear Waste વિશે. શું તમને ખબર છે ? ( પરમાર રોનક દ્વારા રચાયેલ ) ● Nuclear waste ● ◆ nuclear waste કેવી રીતે થાય છે અને તેની અસરો : Nuclear Fission reaction માં કામ આવતી લાકડીઓ જેને uranium Road કહેવાય છે( જેનો ફોટો આ ફકરની નીચે છે ). જેની અંદર એટલી તાકત છે કે તે લગભગ 6-7 વર્ષ સુધી આપણે વિજળી આપે. પણ સમય જતાં આની આ તાકાત ખત્મ થઈ જાય છે. પછી આ લાકડીને nuclear reactor ( જેની અંદર તે લાકડી હોય છે ) માંથી બારે નીકળી દેવામાં આવે છે , તેથી તે લાકડી અને તે nuclear reactorની અંદરની બધી વસ્તુઓ nuclear waste બની જાય છે. એટલે કે તે nuclear wasteની નજીક જો કોઈ વ્યક્તિ કે વસ્તુ હશે તો તે પણ nuclear powarનો શિકાર બની જશે... ...