મારા વિશે : પરમાર રોનક

        નમસ્કાર , મારુ નામ પરમાર રોનક છે અને હું 14 વર્ષનો સ્કૂલનો એક વિદ્યાર્થી છું. મેં બ્લોગ લખવાની શરૂઆત સપ્ટેમ્બર 2020 થી કરી છે. હું આ બ્લોગ વેબસાઈટ માં વિજ્ઞાન અને Self-help વિશે લખું છું. 

        મને વિજ્ઞાન માં અને Self-help માં બહુ રસ છે અને મને બુક વાંચવી પણ બહુ ગમે છે. આના સિવાય હું Matrubharti

App માં એક sci-fi બુક પણ લખું છું , જેનું નામ છે - નેગ્યું નો માણસ

         બીજી વાત કે , હું જે આ બ્લોગ વેબસાઈટમાં ગુજરાતીમાં લખું છું એ હું Knowledgeable force નામની બ્લોગ 

વેબસાઈટ માં English માં લખું છું. તેથી તમે એ બ્લોગ વેબસાઈટ જરૂર જોશો. 

         જો તમને મારા બ્લોગ પોસ્ટ ગમે અને તમને મારુ કામ ગમે તો મને જરૂર Follow કરો અને કોમેન્ટ કરો. 

 "Learning gives creativity, Creativity leads to thinking, Thinking provides knowledge, Knowledge makes you great."   

                          - Dr APJ Abdul Kalam 

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું છે આપણું ભવિષ્ય ..?🤔😱 ( Part - 2 Nuclear Waste )

ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ

વસ્તુ જે છે નાની પણ તેના પરિણામો બહુ મોટા છે.