પોસ્ટ્સ

ઑક્ટોબર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વસ્તુ જે છે નાની પણ તેના પરિણામો બહુ મોટા છે.

છબી
               જય શ્રી કૃષ્ણ મિત્રો , આપણી દુનિયામાં ઘણીબધી મહત્વની વસ્તુઓ છે. પણ આપણે માત્ર મોટી વાતુને કે વસ્તુઓને જ  વધુ મહત્વ આપીએ છીએ. proton અને neutron એ સૌથી સારા ઉદાહરણ છે. કહેવામાં આવે છે કે ભગવાને  proton અને neutron  ક્યાં કારણે બનાવીય ,  કારણ કે આપણે સમજી શકીએ કે નાની નાની વસ્તુ થી જ મોટી વસ્તુ બને છે. જો  proton અને neutron ન હોત તો આ ભહ્માંડ બનતું ? નહીં . તો આજ આપણે આવી જ  5 વાતુની કે વસ્તુ ઓ ની ચર્ચા કરશુ જે શરૂઆતમાં લાગે નાની પણ ભવિષ્યમાં તેના થી મોટી પ્રોબ્લેમ થઈ શકે છે. તેથી તેમાં આજથી જ સુધારો કરવાનું સારું કરી લો.             શું તમને ખબર છે ? (  પરમાર રોનક દ્વારા રચાયેલ ) ( 5) Habit * આદતો*       હું તમને બે વિકલ્પ આપું તો તમે કયો વિકલ્પ લેશો ? Best movie જોવાનો કે Best book વાંચવાનો. તો તમે   કયો વિકલ્પ લેશો ?       ઘણી વાર આપણે નાની નાની આદતોને મહત્વ આપતા નથી. પણ તે આગળ જતાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. જેમ કે રાજુલે ગઈ કાલે પાણીપુરી ખાય હતી. અને તે આજ પણ પાણીપુરી ખાય છે અને તે આવતી કાલે પણ પાણીપુરી ખસે તો તેણી તબિયત થોડા દિવસોમાં બગડી જશે.આ માત્ર એક ઉદાહરણ હતું પણ