પોસ્ટ્સ

Science લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

શું છે Multiverse Universe Theory ?

              તમારી આજુ બાજુ જુવો. શું દેખાય છે તમારી આજુ બાજુ માં ? ક્યાં તમે બેઠા છો ? જો તમારી આજુ બાજુ માં કોઈ પણ એક વસ્તુ ન હોત , જે અત્યારે છે અથવા તે બીજી રીતે બીજી જગ્યાએ હોત તો , હોઈ શકે કે તમે અત્યારે આ વાંચતા ન હોત. જો તમે એ જગ્યાએ બેઠા ન હોત જ્યાં તમે અત્યારે બેઠા છો તો , હોઈ શકે છે કે તમારી પાસે અત્યારે આ મોબાઈલ ન હોત. એક વાર આ વાતને સમજો. જો તમારી આસ પાસ ની એ વસ્તુઓ ન હોત જે અત્યારે છે તો તમારું વર્તમાન બીજી હોત.               જો આ વાતને અલગ રીતે આપણે જોઈએ તો , જો તમને આ ' એક મજેદાર વિજ્ઞાન ની વાત ' વાંચવા માટે મળ્યું જ ન હોત તો તમારું ભવિષ્ય બીજું હોત ! પણ અત્યારે તમે આ વાંચો છો એટલે કે હવે તમારું એ ભવિષ્ય છે જે તમે હવે જોશો. પણ એનું મતલબ એ નથી કે જે મેં પહેલા કહ્યું તે સાચું નથી. તે બીજા કોઈ બ્રહ્માંડમાં તમારી જ સાથે થશે. એટલે કે તમારી અલગ અલગ વાસ્તવિકતા અલગ અલગ બ્રહ્માંડ માં છે ( Multiverse Universe Theory ) . આ વાત ને સમજવું જેટલું અઘરું છે તેનાથી પણ વધારે અઘરું આ વાતને માનવું છે.     ...

શું છે આપણું ભવિષ્ય ..?🤔😱 ( Part - 2 Nuclear Waste )

છબી
         જાય શ્રી કૃષ્ણ મિત્રો , તો આજે આપણે આગર વાત કરીશું ભવિષયની. કે કઈ કઈ આજની આપણી ભૂલો છે જેનાથી ભવિષ્ય ખતરામાં આવી શકે છે. ( part - 1 )  (👈 અહીં ક્લિક કરીતો અને global warming વિશે જાણો.) તો આ part 2 જેમાં આપણે ચર્ચા કરીશુ  Nuclear Waste વિશે.       શું તમને ખબર છે ? (  પરમાર રોનક દ્વારા રચાયેલ ) ● Nuclear waste ●      ◆ nuclear waste કેવી રીતે થાય છે અને તેની અસરો :            Nuclear Fission reaction માં કામ આવતી લાકડીઓ જેને uranium Road કહેવાય છે( જેનો ફોટો આ ફકરની નીચે છે ). જેની અંદર એટલી તાકત છે કે તે લગભગ 6-7 વર્ષ  સુધી આપણે વિજળી આપે. પણ સમય જતાં આની આ તાકાત ખત્મ થઈ જાય છે. પછી આ લાકડીને nuclear reactor ( જેની અંદર તે લાકડી હોય છે ) માંથી બારે નીકળી દેવામાં આવે છે , તેથી તે લાકડી અને તે nuclear reactorની અંદરની બધી વસ્તુઓ nuclear waste બની જાય છે. એટલે કે તે  nuclear wasteની નજીક જો કોઈ વ્યક્તિ કે વસ્તુ હશે તો તે પણ  nuclear powarનો શિકાર બની જશે...   ...

શું છે આપણું ભવિષ્ય ..?🤔😱 ( Part - 1 : Global warming)

છબી
                જય શ્રી કૃષ્ણ મિત્રો , જયારે તમે ભવિષ્ય વિશે વિચારો છો તો તમને શું દેખાય છે ? કદાચ ઊડતી cars , અથવા તમે Elon musk ની વાતુને  માનતા હોતો Boring company થી રસ્તાની નીચે થઈ cars નો નવો રસ્તો અને A.I. વારી દુનિયા અને બધું ટેક્નોલોજી વારી જગ્યા અને મજાને મજા.પણ ખરેખર આ જ સાચું છે ? કદાચ નહીં કારણકે આપણે એવી ભૂલો કરીએ છીએ કે જેથી આપણું ભવિષ્ય ખતરામાં છે.તો આજ આપણે આવાજ એક ખતરા વિશે વાત કરીશું. તો આપણે કુલ 2 ભાગમાં અલગ અલગ કુલ 2 ખાતર  વિશે વાત  કરીશું.અને આ ભાગ - 1 છે , જેમાં આપણે Global Warming વિશે ચર્ચા કરીશું. શું તમને ખબર છે ? (  પરમાર રોનક દ્વારા રચાયેલ )      ● Global Warming● ◆કેવી રીતે Global warming થાઈ છે અને તેની અસરો  :               Global warming નો મુખ્ય કારણ છે CO^2 એટલે કે  કાર્બન ડાયોક્સાઇડ . જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને તેના જેવા અનેકો જેરીલા ગેસો જેમ water vapor, carbon dioxide, methane, nitrous oxide, and ozone થી થાય...

first principal in life 🙄🤔

છબી
                જય શ્રી કૃષ્ણ મિત્રો,  આજ આપણાં માંથી ઘણા લોકો માટે Elon Musk એક માર્ગદર્શન વ્યક્તિ છે.આપણે ક્યારેક ક્યારેક એવું વિચારીએ છીએ કે  Elon Musk આ બધું એકલો કેમ કરી લેતો હશે ? તો આજ આપણે આજ વિષય ઉપર ચર્ચા કરશુ.  શું તમને ખબર છે ? (  પરમાર રોનક દ્વારા રચાયેલ )                         જો  તમને કોઈ  સફળ વ્યક્તિ અને એક અસફળ વ્યક્તિમાં સૌથી મોટો તફાવત ગોતવો હોય  તે તફાવત તેના Mind set થી થઈ શકે છે. તેથી આપણે તે જાણવું જોઈએ કે જે રીતે Elon Musk  જે પણ રીતે વીચારે છે તેનું મહત્વનું કારણ શુ છે. તો તે છે first  principal.        તો પહેલા જાણીએ કે આપણે કેવી રીતે આ  first  principal નો ઉપયોગ કરી શકીએ :       first  principal નો ઉપયોગ મોટા મોટા વૈજ્ઞાનિકોએ, આવિષકારીઓએ વગેરે લોકોએ નવું ખોજવા માટે કર્યો છે.         first  principal ને ઉપયોગ માં લાવવા...

તમારી આસ પાસ પણ છે AI 📱💻

છબી
                      જય શ્રી કૃષ્ણ મિત્રો , AI (Artificial Intelligence ) એટલેકે કૃત્રિમ બુદ્ધિ . AI વિશે ઘણું બધું જાણવું હજુ બાકી છે . પણ આ વિષયને સમજવું જરૂરિ છે. AI સારા પણ છે અને ખાતરનાક પણ .                         શું તમને ખબર છે ? (  પરમાર રોનક દ્વારા રચાયેલ )                                                 Elon mask અને Stephen Hawking જેવા વ્યક્તિઓ AI ને આગર વધારવાની ના પડે છે. જો તમે Elon musk ની (જીવની) બૂક વાચી હશે તો તમને ખબર હશે કે Elon musk આ વિષય ઉપર શુ વિચાર રાખે છે.                     Robot અને Avenger: Age of ultron જેવી ફિલ્મસ આપણને એ બાબત સમજાવે છે કે AI સારા અને ખતરનાક પણ હોઈ શકે છે. એવું જરૂરી નથી કે બધા AI , jarvis જ હોય. પણ એવું નથી કે AI એટલે કે ખતરો , પણ શકય...

Top 3 paradox જે તમારા જન્મ ને રોકી શકે છે .

છબી
                જય શ્રી કૃષ્ણ મિત્રો , paradox એટલે કે વિરુઘાભાસ . Paradox એવા પ્રશ્ન હોય છે કે જે તમને ગુંચડાવી શકે છે. તો આજ અપને આવા જ કુલ 3 paradox ની ચર્ચા કરીશું . તેમાંથી સૌથી છેલ્લો paradox તમને બીજે  ક્યાંય જોવા નહીં મળે . Youtube માં પણ નહીં .                   શું તમને ખબર છે ? (  પરમાર રોનક દ્વારા રચાયેલ )            Paradox no. 3 : Liar's paradox                             રમેશ અને મંગેશ બંને મિત્રો ફોન ઉપર એક બીજાથી વાતું કરતા હતા . વાતું ના અંતમાં રમેશ , મંગેશ થી કહેછે કે "તે જે બોલે છે તે બધું ખોટું બોલે છે."                             તો હવે paradox ની શરૂઆત થાય છે. જો રમેશ ખરેખર ખોટું કહે છે તો તે આ વાત પણ ખોટી જ કહે છે  કે "તે જે બોલે છે તે બધું ખોટું બોલે છે." તો તેનું મતલબ એમ થાય કે રમેશ સાચું કહે છ...

Science ની એવી વાતું જે તમને દીવાનો બનાવી નાખે . 📍

છબી
                   જયશ્રી કૃષ્ણ મિત્રો, science આપણી આજુ બાજુ માં જ છે. માત્ર તેને સારી રીતે જોવાની જ વાર છે. scienceમાં જેટલું ખોજાય તેટલું ઓછું છે કારણકે scienceની તે વાતું તમને ચોંકાવી શકે છે . તો આજ આપણે science એવી વસ્તુઓની ચર્ચા કરશુ જે તમને ચોંકાવી શકવાની તાકાત રાખે છે .                         શું તમને ખબર છે ? (  પરમાર રોનક દ્વારા રચાયેલ ) Science knowledge no. 1: laser ray can be bend.                                                મિત્રો તમેં લેઝર લાઈટનો ઉપયોગ કર્યો જ હશે . જો હા, તો તમે તે લેઝર લાઈટને આડા વળતા નહીં જોયા હોય. મિત્રો તમને આ વાત જાણવી જોઈએ કે લેઝર લાઈટ આડી વળી શકે છે . હા, આ ખરેખર શક્ય છે. જો તમે પાણી થી ભરેલી પ્લાસ્ટિક  ની  એક બોટલ લો અને તેના એક છેડે તમે લેઝર લાઈટ કરો તો તમે જોશો કે તે લેઝર લાઈટ બીજી બાજુ થી આડી હશે ....

Timeની થોડી વાતું 📅

છબી
                  જય શ્રી કૃષ્ણ મિત્રો , શુ તમને ખબર છે કે અત્યારે કેટલા વાગ્યા છે ? ... અ... જોવાની જરૂરત નથી કારણકે તમને અંદાજો હશે કે અત્યારે કેટલા વાગ્યા છે . એકદમ સાચો નહીં પણ નજીક નો અંદાજો તો હશે જ . તો આજ આપણે આ time વિશે થોડી એવી વાતું કરશું કે જે તમને ખબર નહીં હોય .                    શું તમને ખબર છે ? (  પરમાર રોનક દ્વારા રચાયેલ )                   પહેલે તો તમારું playstore ખોલો અને તેમાં સર્ચ કરો time management apps. તમને જોવા મળશે કે  હજારો ની સંખ્યામાં apps. to do time , smarter time , time tune વગેરે ...                   આટલી બધી time management apps માંથી કોઈ એક app કેવી રીતે ગોતવો ? માની લો કે આમાંથી એક app તમે ડાઉલોડ કરી પણ તમને તેમાં મજા નહીં આવે કારણકે તમને ખબર છે કે તમારા પાસે હજુ અનેકો વિકલ્પો છે .                 બીજી બાજુ આ વ...