શું છે આપણું ભવિષ્ય ..?🤔😱 ( Part - 1 : Global warming)
જય શ્રી કૃષ્ણ મિત્રો , જયારે તમે ભવિષ્ય વિશે વિચારો છો તો તમને શું દેખાય છે ? કદાચ ઊડતી cars , અથવા તમે Elon musk ની વાતુને માનતા હોતો Boring company થી રસ્તાની નીચે થઈ cars નો નવો રસ્તો અને A.I. વારી દુનિયા અને બધું ટેક્નોલોજી વારી જગ્યા અને મજાને મજા.પણ ખરેખર આ જ સાચું છે ? કદાચ નહીં કારણકે આપણે એવી ભૂલો કરીએ છીએ કે જેથી આપણું ભવિષ્ય ખતરામાં છે.તો આજ આપણે આવાજ એક ખતરા વિશે વાત કરીશું. તો આપણે કુલ 2 ભાગમાં અલગ અલગ કુલ 2 ખાતર વિશે વાત કરીશું.અને આ ભાગ - 1 છે , જેમાં આપણે Global Warming વિશે ચર્ચા કરીશું. શું તમને ખબર છે ? ( પરમાર રોનક દ્વારા રચાયેલ ) ● Global Warming● ◆કેવી રીતે Global warming થાઈ છે અને તેની અસરો : Global warming નો મુખ્ય કારણ છે CO^2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ . જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને તેના જેવા અનેકો જેરીલા ગેસો જેમ water vapor, carbon dioxide, methane, nitrous oxide, and ozone થી થાય...