શું છે આપણું ભવિષ્ય ..?🤔😱 ( Part - 1 : Global warming)
જય શ્રી કૃષ્ણ મિત્રો , જયારે તમે ભવિષ્ય વિશે વિચારો છો તો તમને શું દેખાય છે ? કદાચ ઊડતી cars , અથવા તમે Elon musk ની વાતુને માનતા હોતો Boring company થી રસ્તાની નીચે થઈ cars નો નવો રસ્તો અને A.I. વારી દુનિયા અને બધું ટેક્નોલોજી વારી જગ્યા અને મજાને મજા.પણ ખરેખર આ જ સાચું છે ? કદાચ નહીં કારણકે આપણે એવી ભૂલો કરીએ છીએ કે જેથી આપણું ભવિષ્ય ખતરામાં છે.તો આજ આપણે આવાજ એક ખતરા વિશે વાત કરીશું.
તો આપણે કુલ 2 ભાગમાં અલગ અલગ કુલ 2 ખાતર વિશે વાત કરીશું.અને આ ભાગ - 1 છે , જેમાં આપણે Global Warming વિશે ચર્ચા કરીશું.
શું તમને ખબર છે ? ( પરમાર રોનક દ્વારા રચાયેલ )
● Global Warming●
◆કેવી રીતે Global warming થાઈ છે અને તેની અસરો :
Global warming નો મુખ્ય કારણ છે CO^2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ . જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને તેના જેવા અનેકો જેરીલા ગેસો જેમ water vapor, carbon dioxide, methane, nitrous oxide, and ozone થી થાય છે. CO^2 અને અન્ય વાયુ અલગ અલગ વસ્તુ ઉતપન્ન થાય છે જેમ કે cars , અલગ અલગ મશીનોથી , કારખાના માંથી નિકર્તા વાયુમાંથી , ફટાકડા ફોડવાથી વગેરે...! જો વાતાવરણ માં આ વાયુનો પ્રમાણ વધશે ( જે લગભગ છેલ્લી 25 વર્ષથી વધતું જ જાય છે ). આના કારણે તાપમાનમાં બહુ પરિવર્તન આવીઓ છે . ક્યાંય એટલો વરસાદ આવે છે તે ત્યાં પુર આવી જાય છે કે પછી ક્યાંય જમીન સુકાઈ જાય છે. આ બધી વાત નો કારણ Global warming જ છે અને તેનું કારણ આપણે. કારણકે આપણી વસ્તુ માંથી CO^2 અને અન્ય જેરીલા વાયુઓ નીકળે છે. અને આ Global warming ની અસર આપણાં ઉપર પડે છે.
તેનું મોટું ઉદાહરણ છે ' બરફના પહાડો '...
Global warming થી વાતાવરણમાં ગરમી વધશે. જો ગરમી વધશે તો Antarctica અને iceland ના દર વર્ષે ગરમીની ઋતુ માં ઘણા બરફ ના પહાડો દરિયામાં ઓગળી જાય છે. પણ આ વાતથી ઘણા લોકો કહેશે કે " તો શું થઈ ગયું ? આ એક ઘટનાથી આખી દુનિયા તો ખત્મ ન થાય ! " પણ આંયા થી જ એક જરૂરી વાત સામે આવે છે. તે મોટા ભાગના લોકો જાણતા નથી અથવા જાણીને પણ અંજાણ બને છે.
તો કઈક આવું થાય છે કે , જ્યારે આ ' બરફના પહાડો ' માંથી બરફ દરિયાના પાણીમાં ઓગળે છે ત્યારે તે દરિયાનું પાણી નું સ્તર વધશે અને તે જમીન ઉપર આગર આવશે. તેથી જમીનનો ભાગ દરિયાના પાણીની નીચે ચાઇલું જશે. અને તેમ તેમ થતા થતા આખરે માણસને રહેવા વારી જમીન દરિયાના પાણીમાં ચાઇલી જશે...! તો પ્રશ્ન એ છે કે આપણે રહેશું ક્યાં ?અને આ ઘટનાનું કારણ કોણ ? આપણે....😨
◆ કેવી રીતે Global warming થી બચવું ? :તો આ પોઇન્ટ માં ઘણી એવી વાતું છે જે હું લખી શકું છું પણ હું મહત્વના જ પોઇન્ટ આમાં લખીશ.
(1) કચરાનો સારી રીતે નિકાલ કરો.
જો આપણે કચરાને દરિયામાં નાખો છો તો હોઈ શકે કે તે કચરો કોઈ માછલી ખાઈ જાય અથવા તે ત્યાં જ સડી જાય અને તેમાંથી CO^2 કે પછી અન્ય જેરીલો વાયુ નિકળે. તેથી કચરાનો સાચો નિકાલ કરવો બહુ જરૂરી છે.
(2) E.V. વાહનોનો અથવા સાઈકલનો ઉપયોગ.
જો તમે પેટ્રોલ , ડીજેલ જેવા પદાર્થો થી ચાલતા વાહનો કરતા E.V. વાહનોનો ઉપયોગ વધારીએ અને નજીકની જગ્યાએ માટે કાં તો ચાલીને જાઓ કેે કાં તો સાઈકલમાં. જેથી તમારુ સ્વાસ્થ્ય પણ સારું રહે.
(3) વૃક્ષો વાવવા.
જો તમે એક વૃક્ષ વાવો છો તો તમે બહુુ સારું કામ કરી રહ્યા છો .
Thank you... & Think this topic...🤔