What is your Attitude ? 🤔😀
જય શ્રી કૃષ્ણ મિત્રો , attitude ( એટલે કે તમે કેવું વર્તો છો ) . આપના જીવની સૌથી મહત્વની વાતો માંથી આ એક છે . પણ દોડ-ભાગ વાળા જીવન માં આપણે આ મહત્વની વાતને ભૂલી જઈએ છીએ અથવા આપણે આ વાતને એટલું મહત્વ નથી આપતા . " what is your attitude ? " આ પ્રશ્ન નો તમારી પાસે જાગૃત ( consciously ) જવાબ છે ? શું તમારો attitude સારો છે કે ખરાબ ? શું તમને ખબર છે કે કયો attitude સારો છે ને કયો ખરાબ ? તો આજ ના આ બ્લોગમાં આપણે આ વિશેય ઉપર જ ચર્ચા કરીશું . જેથી તમારો આવવા વાળો વર્ષ /(👈 અથવા ) દિવસ ગયા વર્ષ / દિવસ કરતા સારો જાય ! શું તમને ખબર છે ? ( પરમાર રોનક દ્વારા રચાયેલ ) (1) તમારો attitude એ વિશ્વને જોવાની તમારી બારી છે : જેફ કેલર જે ' Attitude is everything ' પુસ્તકના લેખક અને એક ' મોટીવેશનલ વક્તા ( motivational speaker ) છે . તેમનું કહેવાનું છે કે તમારો attitude એ વિશ્વને જોવાની તમારી બારી છે . પણ કેવી રીતે ? જેફ કેલર આ વાતને સમજાવવા માટે એક ઉદાહ...