ગીતા જ્યંતી ... 🙏🙏
શ્રીમદ્દ ભગવદ ગીતા
તો આજ ક્રિસમસ છે . કોઈ કહેશે " મેરી ક્રિસમસ " , કોઈ કહેશે " હેપી ક્રિસમસ " . પણ આજ ( 25 - 12 - 2020 ) ' ગીતા જ્યંતી ' પણ છે . પણ કોઈ આની વિશે વાત જ નથી કરતું . તમારા ઘરના સભ્યોથી પૂછો , શુ તેમને ખબર છે ? કે આજ ગીતા જ્યંતી છે !
હિન્દૂ ધર્મમાં શ્રીમદ ભગવત ગીતાનું મહત્વ રાખવા માટે ગીતા જ્યંતી મનાવવામાં આવે છે . પણ આ તહેવારનું મહત્વ ઓછું થાય છે .
આપણે બીજા ધર્મના તેહવારો ને મહત્વ આપીએ છેએ તો ગીતા જ્યંતી ને શા માટે નહીં ?
તો પ્રશ્ન એ છે કે આજ આપણે શું કરી શકીએ છીએ ?
તો આજથી જ ગીતા વાંચવાનું શરૂ કરી લો . અને આ તહેવારનું મહત્વ જાળવી રાખો .
And yes ,
Thank you .