કાગળ ઉપર તમારા વિચારો લાખો ...

 એક મજેદાર વિજ્ઞાન ની વાત ( મનોવિજ્ઞાન ) :  

જો તમને ખરાબ( negative ) વિચારો આવે છે જે ના તો તમે કોઈને કહી શકો કે ના તો પોતાની અંદર વધુ રાખી શકો. તો શું કરવું ?

તેની માટે એક કાગળ લેવાનું અને તેમાં તમારા બધા વિચારોને લખી લેવા. જો તમે આવું કરો છો , તો તમારા મન ને લાગશે કે તે વાત ક્યાંય લખાઈ ગઈ છે અને તેને હવે યાદ રાખવાની જરૂરત નથી. તેથી મન તે વિચારો ને ભૂલી જશે. આ રીતનો ઉપયોગ ટાઈમ મેનેજમેન્ડ માં પણ થાય છે.

ટાઈમ મેનેજમેન્ડ માં એક બાજુ તમારો ટાઈમ લખેલો હોય છે ત્યારે બીજી બાજુ તમારું કામ લખેલું હોય છે. જેથી તમારું મન તે બધી વસ્તુ ને પોતાની અંદર ન નાખે , અને શાંતિથી પોતાનું કામ કરે. 

આ ટ્રિક બહુ સરળ છે , એક વાર ટ્રાઈ તો કરો.

નેગ્યું નો માણસ  (👈 અહીં ક્લિક કરો અને મારી મજેદાર અને original સ્ટોરી ને વાંચો. )

- Parmar Ronak 

  

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું છે આપણું ભવિષ્ય ..?🤔😱 ( Part - 2 Nuclear Waste )

ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ

વસ્તુ જે છે નાની પણ તેના પરિણામો બહુ મોટા છે.