Science ની એવી વાતું જે તમને દીવાનો બનાવી નાખે . 📍
જયશ્રી કૃષ્ણ મિત્રો, science આપણી આજુ બાજુ માં જ છે. માત્ર તેને સારી રીતે જોવાની જ વાર છે. scienceમાં જેટલું ખોજાય તેટલું ઓછું છે કારણકે scienceની તે વાતું તમને ચોંકાવી શકે છે . તો આજ આપણે science એવી વસ્તુઓની ચર્ચા કરશુ જે તમને ચોંકાવી શકવાની તાકાત રાખે છે .
શું તમને ખબર છે ? ( પરમાર રોનક દ્વારા રચાયેલ )
Science knowledge no. 1: laser ray can be bend.
મિત્રો તમેં લેઝર લાઈટનો ઉપયોગ કર્યો જ હશે . જો હા, તો તમે તે લેઝર લાઈટને આડા વળતા નહીં જોયા હોય. મિત્રો તમને આ વાત જાણવી જોઈએ કે લેઝર લાઈટ આડી વળી શકે છે . હા, આ ખરેખર શક્ય છે. જો તમે પાણી થી ભરેલી પ્લાસ્ટિક ની એક બોટલ લો અને તેના એક છેડે તમે લેઝર લાઈટ કરો તો તમે જોશો કે તે લેઝર લાઈટ બીજી બાજુ થી આડી હશે .
Science knowledge no.2 : eggતમને એ વાત તો ખબર જ હશે કે તે કેવી રીતે જાણવું કે ઈંડુ નવું છે કે જૂનું ? પણ તમને શુ ખબર છે કે જો આપણે ઈંડાને દરિયામાં નાખીએ તો શું થાય ? તો જો તમેં ઈંડાને દરિયામાં નાખી લો તો તે નીચે જાવા લાગશે . જો તે 18 મીટર સુધી પહોંચી જાશે ત્યારે તેના ઉપર 2.8 ગુણા દબાણ લાગશે અને ત્યારે તે ઈંડુ વિચિત્ર લાગશે .
Science knowledge no.3: magic of your handsઆજ કાલ ઘણા બધા લોકો ને આંખમાં ચશ્માં આવી ગયા છે . તો આ trick તેમના માટે છે . આ trick થી તમે સારી રીતે જોઈ શકશો . તો પહેલા તો તમારી આંગળી ઓ થી તમે એક પિન હોલ બનાવો અને પછી તેને પોતાની આંખ પાસે રાખો . તમને સાફ સાફ બધું દેખાશે . હા ,એકદમ સાફ નહીં દેખાય પણ બધું પહેલા કરતા સારી રીતે દેખાશે . આનું કારણ એ છે કે તમારી આંખની રેટિના ઉપર પ્રકાશ નહીં જાય . તેથી તમને બધું સારી રીતે દેખાય છે.
Science knowledge no.4: catScience knowledge no.5: ball in air
તમને એ તો ખબર જ કે જો તમે દડાને ઉંચાઈ થી ફેંકો છો તો તે દડો બીજી દિશામાં પડે છે . પણ જો તમે તે બોલને ઉચ્ચાઈથી તમારી તરફ વળી ને ફેંકો તો તે હવામાં તરવા લાગશે .