Timeની થોડી વાતું 📅

                  જય શ્રી કૃષ્ણ મિત્રો , શુ તમને ખબર છે કે અત્યારે કેટલા વાગ્યા છે ? ... અ... જોવાની જરૂરત નથી કારણકે તમને અંદાજો હશે કે અત્યારે કેટલા વાગ્યા છે . એકદમ સાચો નહીં પણ નજીક નો અંદાજો તો હશે જ . તો આજ આપણે આ time વિશે થોડી એવી વાતું કરશું કે જે તમને ખબર નહીં હોય .

                  શું તમને ખબર છે ? (  પરમાર રોનક દ્વારા રચાયેલ )


                  પહેલે તો તમારું playstore ખોલો અને તેમાં સર્ચ કરો time management apps. તમને જોવા મળશે કે  હજારો ની સંખ્યામાં apps. to do time , smarter time , time tune વગેરે ...

                  આટલી બધી time management apps માંથી કોઈ એક app કેવી રીતે ગોતવો ? માની લો કે આમાંથી એક app તમે ડાઉલોડ કરી પણ તમને તેમાં મજા નહીં આવે કારણકે તમને ખબર છે કે તમારા પાસે હજુ અનેકો વિકલ્પો છે .

                બીજી બાજુ આ વાત માત્ર app માં જ નહીં પણ time management બુક્સ માં પણ લાગુ પડે છે . જેમ કે eat that frog , organize tomorrow today , the first time manager વગેરે ... હવે તમે કઈ બુક ખરીદ શો ? 

                પણ  હવે વાત કરીએ એવી વસ્તુની કે જેમાં તમે time જોવ છો , clock . તમે સમાચાર પેપર માં , tv ની ad. માં કે પછી amazon માં clock સર્ચ કરીને જ જઈ લો . તમને જોવા માળશે કે 98% clock માં 10:10min. જ વાગ્યા હશે. મોટા ભાગ ની clock માં આ જ time હોય છે . પણ આવું શા માટે ? કારણકે 1950માં જ્યારે clockની ad. આવતી ત્યારે તેમાં time લખેલો આવતો 08:20min.નો , જે એક દુઃખી ચહેરો દેખાય . ત્યાર બાદ આ time ને 10:10min. રાખવામાં આવીયો . જેથી આ એક ખુશ ચહેરો લગે અને કંપનીનો લોગો પણ સાફ દેખાય .

                         પણ ...પણ ... iphon માં આવું નથી .કોઈ પણ  iphonની ad. માં તમને time દેખાશે 09:41 am ! કોઈ પણ i hon ની  ad. તમે જોઈ લો. આનું કારણ એ છે કે  સ્ટીવ જોબ્સે 09:41 am વાગ્યે જ iphon દુનીયા સામે રાખ્યો હતો.

                     


   શુ તમને ખબર છે કે આસામના લોકો પોતાની ઘડિયાળ એક કલાક આગળ રાખે છે . આ ખરેખર સાચી વાત છે . કારણકે પશ્ચિમ ભારત થઈ પૂર્વ ભારત ના વચ્ચે લગભગ 3000 km નું અંતર છે . પણ જ્યારે આપણે આ અંતરને રેખાંશ ની રીતે જોઈએ તો આ અંતર 30° રેખાંશ થઈ જાય છે . એટલેકે 15° રેખાંશ એટલે 1 કલાક .તો પશ્ચિમ ભારત થી પૂર્વ ભારત સુધીનું અંતર 2 કલાક નો થશે .

                        ઉદાહરણ તરીકે જો , જો ગુજરાત માં હજુ સવારના 6 વાગ્યા છે અને હજુ સૂર્યઉદય થયો છે . તો આસામમાં સવારના 4 વાગ્યે સૂર્યઉદય થઈ ગયું હોય છે .

                        આસામ ના લોકો આ વાતની માગણી સરકારથી  કરે છે કે તેઓ ને એક અલગ time જોન આપીદેવેમાં આવે . પણ આ વિવાદ છેલ્લા 12 વર્ષ થી અટકેલો છે .  

                             Thank you .

નેગ્યું નો માણસ  (👈 અહીં ક્લિક કરો અને મારી મજેદાર અને original સ્ટોરી ને વાંચો. )

        

          

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું છે આપણું ભવિષ્ય ..?🤔😱 ( Part - 2 Nuclear Waste )

આજનો રોલ મોડલ (Role Model) - ELON MUSK

પ્રશ્નો પૂછો અને genius બનો.