Top 3 paradox જે તમારા જન્મ ને રોકી શકે છે .

                જય શ્રી કૃષ્ણ મિત્રો , paradox એટલે કે વિરુઘાભાસ . Paradox એવા પ્રશ્ન હોય છે કે જે તમને ગુંચડાવી શકે છે. તો આજ અપને આવા જ કુલ 3 paradox ની ચર્ચા કરીશું . તેમાંથી સૌથી છેલ્લો paradox તમને બીજે  ક્યાંય જોવા નહીં મળે . Youtube માં પણ નહીં .

                 શું તમને ખબર છે ? (  પરમાર રોનક દ્વારા રચાયેલ )

        

 Paradox no. 3 : Liar's paradox

                            રમેશ અને મંગેશ બંને મિત્રો ફોન ઉપર એક બીજાથી વાતું કરતા હતા . વાતું ના અંતમાં રમેશ , મંગેશ થી કહેછે કે "તે જે બોલે છે તે બધું ખોટું બોલે છે."

                            તો હવે paradox ની શરૂઆત થાય છે. જો રમેશ ખરેખર ખોટું કહે છે તો તે આ વાત પણ ખોટી જ કહે છે  કે "તે જે બોલે છે તે બધું ખોટું બોલે છે." તો તેનું મતલબ એમ થાય કે રમેશ સાચું કહે છે , પણ નહીં . જો રમેશ બધું સાચું કહે છે તો  "તે જે બોલે છે તે બધું ખોટું બોલે છે." આ વાત તો  સાચી નથી . એટલે કે રમેશ ખોટું બોલે છે , પણ નહીં . તો રમેશ ખોટું  કહે છે કે સાચું ?  

 Paradox no. 2 : The omnipotence paradox 

                           Omnipotence નો મતલબ થાય છે 'સર્વશક્તિમાન' . કહેવામાં આવે છે કે આ paradox લગભગ 8 સાદી જૂનો છે . આ paradox પ્રમાણે , જો ભગવાન સર્વશક્તિમાન છે તો તેઓ એક એવો પથર બનાવે છે કે જે કોઈના ઉપાડી શકે . હવે માની લો કે ભગવાને તે પથર બનાવી લીધો છે .

                         પણ જો તે પથર કોઈ ના ઉપાડી શકે તેવો છે તો તે પથર પોતે ભગવાન પણ ઉપાડી નહીં શકે . એટલે કે તેઓ સર્વશક્તિમાન નથી . પણ જો તેઓ તે પથ્થરને ઉપાડી લે છે તો ભગવાન તેવો પથર બનાવી જ નથી શકતા કે જે કોઈ ના ઉપાડી શકે . 

 Paradox no. 1 : Tha grandfather paradox 

                           હવે માની લો કે પ્રિન્સ એ એક time machine બનાવી છે . તો તે પોતાના દાદા , કનુંના લગ્નમાં જાય છે (અથવા તે સમય માં જાય છે )અને ત્યાં તે પોતાના દાદાને મારી નાખે છે . 

                          પણ જો તે પોતાના દાદાને તેના લગ્નમાં જ મારી નાખે છે તો પ્રિન્સના પપ્પા અશોક કેવી રીતે જન્મે ? જો અશોક નહીં જન્મે તો પ્રિન્સનો કેવી રીતે જન્મ થાય ? જો પ્રિન્સનો જન્મ જ નહીં થાય તો કનુંને કોએ મારીઓ ?

  Paradox no. 0 :This blog paradox 

                            આ paradox તમને બીજે ક્યાંય જોવા નહીં મળે . youtube માં પણ નહીં .

                           આ paradox પ્રમાણે મેં તમને કુલ 4 paradox કહિયા છે (paradox no. 0 ને જોડીને ). પણ જો આપણે ગણિત ની રીતે જોઈએ તો 0 ની કિંમત હોતી નથી . તો તે રીતે આ paradox ની પણ કિંમત નથી .તો એ પ્રમાણે મેં તમને કુલ 3 paradox કહિયા પણ ખરેખર મેં તો તમને 4 paradox કહિયા છે . તો હવે તમે મને કહો કે મેં તમને કેટલા paradox કહિયા .હું પણ ગૂંચવાઈ ગયો છું . કોમેન્ટમાં લખો કે મેં કેટલા paradox કહિયા છે .

                   

                    Thank you .

         


         

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું છે આપણું ભવિષ્ય ..?🤔😱 ( Part - 2 Nuclear Waste )

આજનો રોલ મોડલ (Role Model) - ELON MUSK

પ્રશ્નો પૂછો અને genius બનો.