પ્રશ્નો પૂછો અને genius બનો.

       જય શ્રી કૃષ્ણ મિત્રો, science આજ એટલું આગળ છે તેનું એક માત્ર કારણ છે  questions . વૈજ્ઞાનિકો પોતાને એક પ્રશ્ન પૂછે છે અને તેઓ તે પ્રશ્નના અંદર સુધી જાય છે પણ કેવી રીતે ? તો આજ આપણે આના વિશે જ ચર્ચા કરશુ.

 શું તમને ખબર છે ? (  પરમાર રોનક દ્વારા રચાયેલ )

 


        પ્રશ્ન થી જ આપણે આટલા આગળ આવાયા છીએ.પ્રશ્ન પૂછવાની ટેવ બહુ સારી છે ટેવો માંથી એક માનવામાં આવેછે. Albert Einsten પણ કહેવાનું છે કે " પ્રશ્ન પૂછવાનું  ક્યારેય બંધ નહિ કરવાનું. " પણ આજકાળ ની દુનિયામાં આપણે પ્રશ્ન પૂછવાનું જ બંધ કરી દીધું છે. 

               નાના બાળકો પોતાના પપ્પા અને મમ્મી થી ઘણા પ્રશ્નો પૂછે છે પણ તેના વાલીઓ તેને (કા તો) બારાબાર જવાબ દેતા ન હોય કે (કા તો) ખિજાઈ દેતા હોય છે. તેથી બાળકો બીજી વાર પ્રશ્ન હોવા છતાં પુછાતા નથી. અને આવી જ રીતે તે આગળ ભવિષ્યમાં પણ કેદીએ પ્રશ્ન પૂછતો/પૂછતી નથી. તેથી આપણે નાના બાળકોના બધા પ્રશ્નોના જવાબ દેવા જોઈએ , જેથી તે ભવિષ્યમાં આગળ જઈને કેદી પણ પ્રશ્ન પુછાતા અટકાય નહિ. અને કઈક નવું શીખતાં ડરે નહિ.

***  first principle , એક એવી રીતે જેનાથી નવી અથવા જૂની પ્રોબ્લમ નો નવો સલ્યુશન મળે છે. આ રીતને  Elon musk પણ મને મને છે. આ વિષય ઉપર મેં પહેલા જ એક બ્લોગ લખ્યો છે - First principle in life - આ બહુ સારી રીત છે , જેમાં અનેકો પ્રશ્નો પૂછીને નવા સોલ્યુશન સુધી પહોંચવાનું હોય છે. તો , તમે એ બ્લોગ જરૂર વાંચજો. ***

                 શ્રીમંદભગવત ગીતા પણ એક પ્રશ્ન થી જ શરૂ થઈ હતી. જયારે ધુતરાષ્ટ્રએ શંજય થી પ્રશ્ન પુછીઓ કે " શું થયું મારા બાળકો નું તે કુરુક્ષેત્રમાં ?" અને ત્યારે શંજયે  જવાબ આપીઓ અને ત્યારે શ્રીમંદભગવત ગીતાની શરુઆત થઇ. આવી જ રીતે મોટા મોટા ગ્રંથોની  શરૂઆત એક પ્રશ્નથી જ થઇ છે. તેથી પ્રશ્ન પૂછવા જરૂરી છે.


             મશહૂર લેખિકા J.K.Rowling ને એક સ્વપ્ન આવ્યુ અને તેમને જિજ્ઞાસા થઇ , એ સ્વપ્ન નો અર્થ જાણવામાં અને તે સ્વપ્ન નો અર્થ જાણતા જાણતા તેમને ' Herry potter' નામની એક નવી દુનિયા જ બનાવી લીઘી.આજ 'Herry potar' બુક અને મુવી આખા વિશ્વમાં લોકપ્રિય છે.અને આની શરૂંઆત જો કે એક સ્વપ્ન થી થઇ પણ આનો આકાર આપીઓ J.K.Rowlingના જિજ્ઞાસુ મગજે. 

          આ બધી ચર્ચા થી માત્ર એ જ સમજાય છે કે પ્રશ્ન પૂછવું કેટલું જરૂરી છે અને તેનું કેટલું મહત્વ છે. તેથી જો તમને કઈક પ્રશ્ન હોય તો તમે તે પ્રશ્ન ને કોમેન્ટમાં લખો. અમે તેનો જવાબ દેવાની પુરી કોશિસ કરીશુ.  

અને હા , મને Follow કરતા ભૂલતા નહિ. ( એ ત્રણ લાઇન ઉપર ક્લિક કરો અને મને Follow કરો. ) હું આવી જ વિજ્ઞાન અને Self-Help ની વાતો લેતો આવીશ. 

Thank you ....

 ----------------------------------------------

આના સિવાય જો તમને એક ગજબ ની science fiction book વાંચવી હોય તો તે હાજર છે '  Matrubharti ' App માં. તમે આ બુક ને ફ્રીમાં શકો છો. આ બુક નું નામ છે ' નેગ્યું નો માણસ '. જે એક time travel સ્ટોરી છે.  

               પ્રિન્સ પટેલ પૃથ્વીના પેરેલલ દુનિયા ની પૃથ્વી નેગ્યું માં રહે છે . ત્યાં તેને તેના દાદાએ બનાવેલી સમય યાત્રાની ઘડિયાળ મળે છે . તેના દાદા ભૂતકાળ માં થયેલી એક ભૂલને કારણે તે ઘડિયાળ બનાવી હતી . પણ કંઈક કારણ ને લીધે તે તે ભૂલને બદલી ન શક્યો . જ્યારે પ્રિન્સ ને તે ઘડિયાળ મળે છે ત્યારે તે તેના દાદાએ કરેલી ભૂલને બદલે છે . પણ તે એક મુશ્કેલીમાં ફસાઈ જાય છે . કે તેનું વર્તમાન એકદમ બદલાઈ ગયું છે અને આ વર્તમાન એકદમ ખરાબ છે તો હવે પ્રિન્સ શું કરશે ? શુ તે હવે હાર માની જશે કે ફરી એક વાર ઘડિયાળ બનાવશે ? ? ? ? ?

            આ સ્ટોરી ને બહુ સારું response મળ્યું છે. તેથી તમે આ બૂકને જરૂર વાંચો. ( નેગ્યું નો માણસ 👈 અહીં ક્લિક કરો અને વાંચો એક અમેઝિંગ બુક by પરમાર રોનક )  


-----------------------------------------------------


આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું છે આપણું ભવિષ્ય ..?🤔😱 ( Part - 2 Nuclear Waste )

આજનો રોલ મોડલ (Role Model) - ELON MUSK