તમારી આસ પાસ પણ છે AI 📱💻
જય શ્રી કૃષ્ણ મિત્રો , AI (Artificial Intelligence ) એટલેકે કૃત્રિમ બુદ્ધિ . AI વિશે ઘણું બધું જાણવું હજુ બાકી છે . પણ આ વિષયને સમજવું જરૂરિ છે. AI સારા પણ છે અને ખાતરનાક પણ . શું તમને ખબર છે ? ( પરમાર રોનક દ્વારા રચાયેલ ) Elon mask અને Stephen Hawking જેવા વ્યક્તિઓ AI ને આગર વધારવાની ના પડે છે. જો તમે Elon musk ની (જીવની) બૂક વાચી હશે તો તમને ખબર હશે કે Elon musk આ વિષય ઉપર શુ વિચાર રાખે છે. Robot અને Avenger: Age of ultron જેવી ફિલ્મસ આપણને એ બાબત સમજાવે છે કે AI સારા અને ખતરનાક પણ હોઈ શકે છે. એવું જરૂરી નથી કે બધા AI , jarvis જ હોય. પણ એવું નથી કે AI એટલે કે ખતરો , પણ શકય...