પોસ્ટ્સ

કાગળ ઉપર તમારા વિચારો લાખો ...

  એક મજેદાર વિજ્ઞાન ની વાત ( મનોવિજ્ઞાન ) :   જો તમને ખરાબ( negative ) વિચારો આવે છે જે ના તો તમે કોઈને કહી શકો કે ના તો પોતાની અંદર વધુ રાખી શકો. તો શું કરવું ? તેની માટે એક કાગળ લેવાનું અને તેમાં તમારા બધા વિચારોને લખી લેવા. જો તમે આવું કરો છો , તો તમારા મન ને લાગશે કે તે વાત ક્યાંય લખાઈ ગઈ છે અને તેને હવે યાદ રાખવાની જરૂરત નથી. તેથી મન તે વિચારો ને ભૂલી જશે. આ રીતનો ઉપયોગ ટાઈમ મેનેજમેન્ડ માં પણ થાય છે. ટાઈમ મેનેજમેન્ડ માં એક બાજુ તમારો ટાઈમ લખેલો હોય છે ત્યારે બીજી બાજુ તમારું કામ લખેલું હોય છે. જેથી તમારું મન તે બધી વસ્તુ ને પોતાની અંદર ન નાખે , અને શાંતિથી પોતાનું કામ કરે.  આ ટ્રિક બહુ સરળ છે , એક વાર ટ્રાઈ તો કરો. નેગ્યું નો માણસ   (👈 અહીં ક્લિક કરો અને મારી મજેદાર અને original સ્ટોરી ને વાંચો. ) - Parmar Ronak    

શું છે Multiverse Universe Theory ?

              તમારી આજુ બાજુ જુવો. શું દેખાય છે તમારી આજુ બાજુ માં ? ક્યાં તમે બેઠા છો ? જો તમારી આજુ બાજુ માં કોઈ પણ એક વસ્તુ ન હોત , જે અત્યારે છે અથવા તે બીજી રીતે બીજી જગ્યાએ હોત તો , હોઈ શકે કે તમે અત્યારે આ વાંચતા ન હોત. જો તમે એ જગ્યાએ બેઠા ન હોત જ્યાં તમે અત્યારે બેઠા છો તો , હોઈ શકે છે કે તમારી પાસે અત્યારે આ મોબાઈલ ન હોત. એક વાર આ વાતને સમજો. જો તમારી આસ પાસ ની એ વસ્તુઓ ન હોત જે અત્યારે છે તો તમારું વર્તમાન બીજી હોત.               જો આ વાતને અલગ રીતે આપણે જોઈએ તો , જો તમને આ ' એક મજેદાર વિજ્ઞાન ની વાત ' વાંચવા માટે મળ્યું જ ન હોત તો તમારું ભવિષ્ય બીજું હોત ! પણ અત્યારે તમે આ વાંચો છો એટલે કે હવે તમારું એ ભવિષ્ય છે જે તમે હવે જોશો. પણ એનું મતલબ એ નથી કે જે મેં પહેલા કહ્યું તે સાચું નથી. તે બીજા કોઈ બ્રહ્માંડમાં તમારી જ સાથે થશે. એટલે કે તમારી અલગ અલગ વાસ્તવિકતા અલગ અલગ બ્રહ્માંડ માં છે ( Multiverse Universe Theory ) . આ વાત ને સમજવું જેટલું અઘરું છે તેનાથી પણ વધારે અઘરું આ વાતને માનવું છે.     ...

What is your Attitude ? 🤔😀

છબી
                જય શ્રી કૃષ્ણ મિત્રો , attitude ( એટલે કે તમે કેવું વર્તો છો ) . આપના જીવની સૌથી મહત્વની વાતો માંથી આ એક છે . પણ દોડ-ભાગ વાળા જીવન માં આપણે આ મહત્વની વાતને ભૂલી જઈએ છીએ અથવા આપણે આ વાતને એટલું મહત્વ નથી આપતા . " what is your attitude ? " આ પ્રશ્ન નો તમારી પાસે જાગૃત ( consciously ) જવાબ છે ? શું તમારો attitude સારો છે કે ખરાબ ? શું તમને ખબર છે કે કયો attitude સારો છે ને કયો ખરાબ ? તો આજ ના આ બ્લોગમાં આપણે આ વિશેય ઉપર જ ચર્ચા કરીશું . જેથી તમારો આવવા વાળો વર્ષ /(👈 અથવા ) દિવસ ગયા વર્ષ / દિવસ કરતા સારો જાય !                    શું તમને ખબર છે ? (  પરમાર રોનક દ્વારા રચાયેલ ) (1) તમારો attitude એ વિશ્વને જોવાની તમારી બારી છે :     જેફ કેલર જે ' Attitude is everything ' પુસ્તકના લેખક અને એક ' મોટીવેશનલ વક્તા ( motivational speaker ) છે . તેમનું કહેવાનું છે કે તમારો attitude એ વિશ્વને જોવાની તમારી બારી છે . પણ કેવી રીતે ?     જેફ કેલર આ વાતને સમજાવવા માટે એક ઉદાહ...

ગીતા જ્યંતી ... 🙏🙏

છબી
     શ્રીમદ્દ ભગવદ ગીતા                                       તો આજ ક્રિસમસ છે . કોઈ કહેશે " મેરી ક્રિસમસ " , કોઈ કહેશે " હેપી ક્રિસમસ " . પણ આજ ( 25 - 12 - 2020 ) ' ગીતા જ્યંતી ' પણ છે . પણ કોઈ આની વિશે વાત જ નથી કરતું . તમારા ઘરના સભ્યોથી પૂછો , શુ તેમને ખબર છે ? કે આજ ગીતા જ્યંતી છે !                   હિન્દૂ ધર્મમાં શ્રીમદ ભગવત ગીતાનું મહત્વ રાખવા માટે ગીતા જ્યંતી મનાવવામાં આવે છે . પણ આ તહેવારનું મહત્વ ઓછું થાય છે .                       આપણે બીજા ધર્મના તેહવારો ને મહત્વ આપીએ છેએ તો ગીતા જ્યંતી ને શા માટે નહીં ?                     તો પ્રશ્ન એ છે કે આજ આપણે શું કરી શકીએ છીએ ?                    તો આજથી જ ગીતા વાંચવાનું શરૂ કરી લો . અને આ તહેવારનું મહત્વ જાળવી રાખ...

શું છે આપણું ભવિષ્ય ..?🤔😱 ( Part - 2 Nuclear Waste )

છબી
         જાય શ્રી કૃષ્ણ મિત્રો , તો આજે આપણે આગર વાત કરીશું ભવિષયની. કે કઈ કઈ આજની આપણી ભૂલો છે જેનાથી ભવિષ્ય ખતરામાં આવી શકે છે. ( part - 1 )  (👈 અહીં ક્લિક કરીતો અને global warming વિશે જાણો.) તો આ part 2 જેમાં આપણે ચર્ચા કરીશુ  Nuclear Waste વિશે.       શું તમને ખબર છે ? (  પરમાર રોનક દ્વારા રચાયેલ ) ● Nuclear waste ●      ◆ nuclear waste કેવી રીતે થાય છે અને તેની અસરો :            Nuclear Fission reaction માં કામ આવતી લાકડીઓ જેને uranium Road કહેવાય છે( જેનો ફોટો આ ફકરની નીચે છે ). જેની અંદર એટલી તાકત છે કે તે લગભગ 6-7 વર્ષ  સુધી આપણે વિજળી આપે. પણ સમય જતાં આની આ તાકાત ખત્મ થઈ જાય છે. પછી આ લાકડીને nuclear reactor ( જેની અંદર તે લાકડી હોય છે ) માંથી બારે નીકળી દેવામાં આવે છે , તેથી તે લાકડી અને તે nuclear reactorની અંદરની બધી વસ્તુઓ nuclear waste બની જાય છે. એટલે કે તે  nuclear wasteની નજીક જો કોઈ વ્યક્તિ કે વસ્તુ હશે તો તે પણ  nuclear powarનો શિકાર બની જશે...   ...

શું છે આપણું ભવિષ્ય ..?🤔😱 ( Part - 1 : Global warming)

છબી
                જય શ્રી કૃષ્ણ મિત્રો , જયારે તમે ભવિષ્ય વિશે વિચારો છો તો તમને શું દેખાય છે ? કદાચ ઊડતી cars , અથવા તમે Elon musk ની વાતુને  માનતા હોતો Boring company થી રસ્તાની નીચે થઈ cars નો નવો રસ્તો અને A.I. વારી દુનિયા અને બધું ટેક્નોલોજી વારી જગ્યા અને મજાને મજા.પણ ખરેખર આ જ સાચું છે ? કદાચ નહીં કારણકે આપણે એવી ભૂલો કરીએ છીએ કે જેથી આપણું ભવિષ્ય ખતરામાં છે.તો આજ આપણે આવાજ એક ખતરા વિશે વાત કરીશું. તો આપણે કુલ 2 ભાગમાં અલગ અલગ કુલ 2 ખાતર  વિશે વાત  કરીશું.અને આ ભાગ - 1 છે , જેમાં આપણે Global Warming વિશે ચર્ચા કરીશું. શું તમને ખબર છે ? (  પરમાર રોનક દ્વારા રચાયેલ )      ● Global Warming● ◆કેવી રીતે Global warming થાઈ છે અને તેની અસરો  :               Global warming નો મુખ્ય કારણ છે CO^2 એટલે કે  કાર્બન ડાયોક્સાઇડ . જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને તેના જેવા અનેકો જેરીલા ગેસો જેમ water vapor, carbon dioxide, methane, nitrous oxide, and ozone થી થાય...

first principal in life 🙄🤔

છબી
                જય શ્રી કૃષ્ણ મિત્રો,  આજ આપણાં માંથી ઘણા લોકો માટે Elon Musk એક માર્ગદર્શન વ્યક્તિ છે.આપણે ક્યારેક ક્યારેક એવું વિચારીએ છીએ કે  Elon Musk આ બધું એકલો કેમ કરી લેતો હશે ? તો આજ આપણે આજ વિષય ઉપર ચર્ચા કરશુ.  શું તમને ખબર છે ? (  પરમાર રોનક દ્વારા રચાયેલ )                         જો  તમને કોઈ  સફળ વ્યક્તિ અને એક અસફળ વ્યક્તિમાં સૌથી મોટો તફાવત ગોતવો હોય  તે તફાવત તેના Mind set થી થઈ શકે છે. તેથી આપણે તે જાણવું જોઈએ કે જે રીતે Elon Musk  જે પણ રીતે વીચારે છે તેનું મહત્વનું કારણ શુ છે. તો તે છે first  principal.        તો પહેલા જાણીએ કે આપણે કેવી રીતે આ  first  principal નો ઉપયોગ કરી શકીએ :       first  principal નો ઉપયોગ મોટા મોટા વૈજ્ઞાનિકોએ, આવિષકારીઓએ વગેરે લોકોએ નવું ખોજવા માટે કર્યો છે.         first  principal ને ઉપયોગ માં લાવવા...