શું શીખવા મળે છે Elon musk થી ?
જય શ્રી કૃષ્ણ મિત્રો , Elon Musk એક ક્રાંતિકારી ઉદ્યોગપતિ. Elon Musk ને real life Iron Man પણ કહેવામાં આવે છે ! લગભગ તમે Elon Musk વિશે જાણતા જ હશો. જાન્યુઆરી 09 , 2021 માં તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની ગણતરીમાં સૌથી ઉપર આવી ગયા હતા. પણ તેમના કામ અને તેમના idea થી તેઓ પહેલા જ સૌથી આગળ પહોંચી ગયા હતા. Elon Musk કુલ 6 કંપનીઓ ચલાવે છે : SPACE X , TESLA MOTORS , HYPERLOOP , THE BORING COMPANY , NEURALINK , OPEN A.I. , SOLERCITY . પણ આજે આપણે તેમની કંપનીઓ વિશે વાત કરવાના નથી. આપણે આજે Elon Musk થી શીખવા મળતી વસ્તુઓ વિશે વાત કરીશું. જેથી તમે પણ Elon Musk ની રીતે વિચારીને problem ના નવા solution નીકળી શકો. શું તમને ખબર છે ? ( પરમાર રોનક દ્વારા રચાયેલ ) ● 5 જિજ્ઞાસા : Elon Musk ને જ નહીં , પણ એના જેવા લોકો ને નવું નવું જાણવું અને પોતાને આગળ વધારતું રહેવું ગમેં છે. ભલે આપણે વાત કરીએ Bill gets ની , Leonardo da Vinci ની , Steve Jobs ની કે પછી Albert Einstein ની. આ બધા ...