ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ

             જય શ્રી કૃષ્ણ મિત્રો , જ્યારે તમે Leonardo da Vinci વિશે જાણો , તો તમને જાણવા મળશે કે તેઓ કોઈ પણ કામ કરતા તો, તેમાં જ ખોવાઈ જતા ! આ કામમાં ખોવાઈ જવાની સ્થિતિ ને Focus કહેવાય છે. કહેવામાં આવે છે કે Leonardo da Vinci એ તેમનું પ્રખ્યાત ચિત્ર ' મોનાલીસા ( Mona Lisa ) ' ઉપર લગભગ 13 વર્ષ સુધી કામ કર્યું.  તો તમે વિચારી જ શકો છો કે તેમણે મોનાલીસા ઉપર કેટલું ધ્યાન લગાવ્યું હશે. તેથી જ મોનાલીસા આટલી સુંદર બની છે. Leonardo da Vinci એકદમ Focus થઈને મોનાલીસા ઉપર કામ કરતા હતા. જો Leonardo da Vinci નેધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ ( the power of focus ) વિશે જાણ જ ન હોત તો , તેઓ મોનાલીસાને બનાવી જ ન શકતા. તો તમે જોઈ શકો છે કે Focus કેટલું જરૂરી છે ! તેથી આજે આપણે ચર્ચા કરીશું કે કેવી રીતે આપણે આ Focus નામની શક્તિનો ઉપયોગ કરીએ. 

શું તમને ખબર છે ? (  પરમાર રોનક દ્વારા રચાયેલ )

 

● શું મતલબ છે Focus નો ?

    સરળ ભાષામાં Focus નું મતલબ થયા છે કે - અનેક વસ્તુઓ અને વાતુઓ ઉપરથી મન હટાડીને કોઈ એક વસ્તુ ઉપર પોતાનું ધ્યાન લગાડવું. 

      છુટા છવાયેલા સૂરજના કિરણોને જેવી રીતે bilori glass એક કેન્દ્રમાં નાખે છે , તેવી જ રીતે તમારા અનેકો વિચારોને એક જગ્યાએ રાખવી અને પોતાનું કામ સારી રીતે કરવું. આ ને Focus કહે છે. 

       જયારે જંગલમાં એક બાજુ હરણ હોય અને બીજી બાજુ સિંહ કે વાઘ હોય અને વાઘને , હરણનો શિકાર કરવો હોય તો વાઘને પૂરું Focus રહીને પોતાના શિકાર હરણ ઉપર નજર રાખવી પડે છે. જો વાઘ કે સિંહ થી કઈ ભૂલ થઈ તો તે શિખર કરી નહિ શકે. પણ જો તે Focus રહીને શિકાર કરે તો તે હરણનો શિકાર કરી શકશે. આ તાકત છે Focus માં.

------------------------------------------------------

આના સિવાય જો તમને એક ગજબ ની science fiction book વાંચવી હોય તો તે હાજર છે '  Matrubharti ' App માં. તમે આ બુક ને ફ્રીમાં શકો છો. આ બુક નું નામ છે ' નેગ્યું નો માણસ '. જે એક time travel સ્ટોરી છે.  

               પ્રિન્સ પટેલ પૃથ્વીના પેરેલલ દુનિયા ની પૃથ્વી નેગ્યું માં રહે છે . ત્યાં તેને તેના દાદાએ બનાવેલી સમય યાત્રાની ઘડિયાળ મળે છે . તેના દાદા ભૂતકાળ માં થયેલી એક ભૂલને કારણે તે ઘડિયાળ બનાવી હતી . પણ કંઈક કારણ ને લીધે તે તે ભૂલને બદલી ન શક્યો . જ્યારે પ્રિન્સ ને તે ઘડિયાળ મળે છે ત્યારે તે તેના દાદાએ કરેલી ભૂલને બદલે છે . પણ તે એક મુશ્કેલીમાં ફસાઈ જાય છે . કે તેનું વર્તમાન એકદમ બદલાઈ ગયું છે અને આ વર્તમાન એકદમ ખરાબ છે તો હવે પ્રિન્સ શું કરશે ? શુ તે હવે હાર માની જશે કે ફરી એક વાર ઘડિયાળ બનાવશે ? ? ? ? ?

            આ સ્ટોરી ને બહુ સારું response મળ્યું છે. તેથી તમે આ બૂકને જરૂર વાંચો. ( નેગ્યું નો માણસ 👈 અહીં ક્લિક કરો અને વાંચો એક અમેઝિંગ બુક by પરમાર રોનક )  

------------------------------------------------------

● શું છે Focus ના ફાયદાઓ ?

     જયારે Warren Buffett અને Bill Gate ને એક પ્રશ્ન અલગ અલગ બે interview માં પૂછવામાં આવ્યા કે ' તમારી સફળતાનું એક માત્ર કારણ શું છે ? ' ત્યારે બંને એ એક જ જવાબ આપ્યો કે 'Focus' !                   પણ ... પ્રશ્ન એ થાય છે કે - Focus રહેવાથી અથવા કરવાથી તમને શું મળશે ? આ વાત સાચી છે કે મહાન લોકો Focus ની શક્તિને માને છે. પણ Focus ના બીજા ફાયદા શું છે ?

1 : Focus તમને માત્ર એક કામની વસ્તુ સાથે જોડતું જ નથી , પણ અનેકો નકામી વસ્તુઓ થી દુર પણ રાખે છે.

2 : એક વસ્તુમાં Focus રહેવું એટલે કે એ વસ્તુને જીવવું ! એ વસ્તુમાં ખોવાઈ જવું અને તે વસ્તુમાં તમારો 100% દેવું.

3 : Focus રાખ્યા વિના તમે 100 % દઈ શકશો નહિ. 100 % કોઈ વસ્તુને દેવુ , એનો અર્થ થયા છે કે તમારી પુરી શક્તિએ કામમાં લગાડવી. જેથી એ કામ બેસ્ટ બને. 

4 : એક કામ પૂરું કરતા તમારા મિત્રને 2 દિવસ લાગે છે. જ્યારે તમે એ જ કામમાં Focus રહીને , એ કામને 100% દઈને , એ કામને 1 દિવસમાં પૂરું કરી શકો છો. 

        માત્ર Focus જ છે , જે તમને કોઈ પણ એક ક્ષેત્રનો માસ્ટર બનાવી શકે છે. 

        આવા અનેકો  ફાયદા છે Focus ના. એક વાત યાદ રાખજો કે , સફળતા મેળવવા માટે Focus જરૂરી છે. 

● Focus કેવી રીતે કરી શકાય ?

1 : Focus એક પ્રક્રિયા છે.

    ઘણા લોકો Focus ને પરિણામ (Result) સમજે છે. પણ હું તમને કહેવા માગું છું કે Focus પ્રક્રિયા ( process) છે. દરવખતે Focus થી તમને સફળતા મળે , તેવું જરૂરી નથી. પણ... તમારા મનમાં એ પ્રશ્ન થતો હશે કે કેવી રીતે Focus પ્રક્રિયા છે ન કે પરિણામ. તમે કોઈ એક કામ ઉપર Focus કરો છો તે જ જરૂરી નથી પણ તમે ક્યાં કામ ઉપર Focus કરો છો તે પણ બહુ જરૂરી છે.

Example

તમે આજે વિજ્ઞાનનું વાંચો છો , કારણ કે કાલે તમારુ Exam પેપર છે. તમે એકદમ Focus રહીને કાલના પેપરનું વાંચો છો. પણ સ્કૂલે જઈને તમને જાણવા મળ્યું કે આજે વિજ્ઞાનનું નહિ પણ English નું પેપર છે. તો , તમને આ Exam પેપર માં સફળતા મળશે કે નિષ્ફળતા ? નિષ્ફળતા ! ખરું ને. 

2 : કામની અને નકામી કામો.

   જેવી રીતે એ જાણવું જરૂરી છે કે તમે ક્યાં રસ્તે Focus કરો છો, તેની સાથે તમને કામની અને નકામી વસ્તુઓ અથવા કામો ને પણ ઓર્ખતા આવડવું જોઈએ. આપણે શું કરવાનું છે એની સાથે આપણે એ પણ ખબર હોવી જોઈએ કે આપણે શું નથી કરવું. 

    જેમ કે , તમારે કાલે કોઈ પણ વિશેની  presentacion (રજુઆત) કરવાની છે અને તમારે એ presentation આજે એકદમ Focus થઈને બનાવવી છે. આવી રીતે તમને એક એવું જરૂરી કામ મળી ગયું છે , કે જેમાં તમે Focus થઈ શકો છો. પણ હવે તમારે નકામી વસ્તુઓ અથવા એવી વસ્તુઓથી દૂર રહેવું પડશે કે જેનાથી તમે બરાબર Focus નહિ કરી શકો. આવી વસ્તુઓમાં તમારા મોત્રો , social media , વાહનોનો અવાજ , માણસોનો અવાજ વગેરે આવે છે, જે તમને Focus થવાથી રોકે છે. આ વસ્તુઓને તમારે જ ગોતવાની છે.

3 :  pomodoro technique 

    આ Technique (તકનીક) મારી ફેવરેટ Technique છે. આ Technique બહુ સરળ છે. તેથી જ આ આટલી પ્રખ્યાત છે. 

    આ Technique માં તમારે 25-25 મિનિટ ના 4 ભાગોમાં તમારું કામ કરવાનું છે. એટલે કે (ભાગ-1) પહેલી 25 મિનિટમાં તમારે કામ કરવાનું છે અને પછી 5 મિનિટ બ્રેક, (ભાગ-2) એ 5 મિનિટના બ્રેક બાદ ફરીથી 25 મિનિટ કામ અને પછી 5 મિનિટ બ્રેક , (ભાગ-3) ત્યાર બાદ આ જ વસ્તુને ફરીથી કરવાનું , (ભાગ-4) આ વખતે 25 મિનિટના કામ બાદ 15 મિનિટ નો બ્રેક હશે. આવી રીતે તમે તમારું કામ સરળ રીતે કરી શકો છો. એ 5 મિનિટના બ્રેકમાં તમે બારે ચાલવા જઈ શકો છો , તમારી આજુ બાજુની વસ્તુઓને બરાબર મૂકી શકો છો , થોડી વાર કસરત કરી શકો છો (વગેરે) .

4 : Focus રહેવું બહુ અઘરું છું.

     આ વાત સમજવા જેવી છે કે , જેમ જેમ આપણે Technology ની નજીક પહોંચતા ગયા છીએ તેમ તેમ આપણે વધુ ને વધુ diss track થવા લાગ્યા છીએ. તેથી આજે બહુ ઓછા લોકોને જ Focus કરતા આવડે છે. 

      Technology ના કારણે આજે Focus કરવું બહુ અઘરું થઈ ગયું છે. કારણ કે આજે diss track આપણી આજુ બાજુમાં જ છે. આ diss track થી બચવું અને એક સારા કામ ઉપર Focus કરવું એ આપણી જીમેદારી છે. જો તમને હજુ Focus વિશે જાણવું હોય તો તમે Deep work by Cal Newport ,  Make Time by jake knapp , Flow by Mihaly Csikszentmihalyi વગેરે બુક્સ વાંચી શકો છો. 

 


- Thank you...


આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું છે આપણું ભવિષ્ય ..?🤔😱 ( Part - 2 Nuclear Waste )

વસ્તુ જે છે નાની પણ તેના પરિણામો બહુ મોટા છે.